Maavli Madi|માવલી માડી
Maavli is the tribal goddess. The tribal people of the eastern part of South Gujarat establish and worship in their houses. માવલી એ આદિવાસીની કુળદેવી છે. જે દક્ષિણ ગુજરાતના પૂર્વ ભાગનાં વિસ્તારના આદિવાસી લોકો ઘરોમાં સ્થાપના કરી પૂજા કરે છે.